અહીં છે, ગુજરાતી ભાષામાં કહેવાયેલી ૫૦૦(પાંચસો) બાળવાર્તાઓનો અદ્ભુત ઑડિયો ખજાનો તમારાં ૨ થી ૧૨ વરસના બાળકને રોજ એક બાળવાર્તા સંભળાવો અને તેમના મન-હ્રદય ફળદ્રુપ બનાવો. બાળકોના માતા-પિતા, શિક્ષકો અને વાલીઓ સુધી આ આ ખજાનાને પહોંચાડો.
વાર્તાઓ સાંભળવા માટે નીચે દર્શાવવામાં આવેલી લિંક પર ક્લિક કરો.