લગ્ન સ્થળ એક ખૂબ જ નિર્ણાયક પ્રસંગ છે
સફળ લગ્નની ઉજવણી તમે જે પસંદગીઓ કરો છો તેના પર નિર્ભર છે.
તમારા સપનાનો મોટો દિવસ તમારી આગળ છે. લગ્ન જીવનની શરૂઆત - કુટુંબની શરૂઆત છે અને તે જીવનભર પ્રતિબદ્ધતા છે અને તમે તેને યાદગાર બનાવવા બનાવવા માંગો છો.
કુટુંબ અને મિત્રો, બધા તમારા આ દિવસનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છે. તમે ઇચ્છતા હશો કે તમારા લગ્ન પણ હસી ખુશીથી પૂર્ણ થાય.
લગ્ન માટેનો હોલ
હોલમાં મહેમાનોના બેસવા માટે ખુરશીઓની સુવિધા તથા લગ્નની વિધિ માટે મહિરૂની સુવિધા ઉપલબદ્ધ છે. તમે તમારી પસંદગી અનુસાર લગ્ન મંડપની સજાવટ કરાવી શકો છો.

લાઈટીંગની સુવિધા
અમારા હોલમાં પાર્ટી પ્લોટમાં લાઈટિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. હોલની અંદર તથા વાહન પાર્કિંગની જગ્યા પર લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ છે.

ભોજન સમારંભ
હોલમાં ભોજન સમારંભ માટે વિશાળ જગ્યા ઉપલબદ્ધ છે. જ્યાં એક જ સમયે ઘણા લોકો સાથે બેસીને જમી શકે છે.




રસોડા માટેની સામગ્રીઓ
રસોડું તૈયાર કરવા માટે કોઈ પણ વાસણ બહારથી લાવવાની જરૂર નથી. રસોડા માટે ઉપયોગમાં આવતા બધા વાસણો હોલમાં ઉપલબ્ધ છે. આ બધી સુવિધાઓનો લાભ લેવા માટે આજે જ અમારા હોલને બુક કરો.
હોલમાં ઉપલબદ્ધ અન્ય સુવિધાઓ
હોલમાં બીજી ઘણી બધી અન્ય સુવિધાઓ પણ ઉપલબદ્ધ છે. વધુ જાણકારી માટે આજે જ સંપર્ક કરો.
દુલ્હનને સજાવવા માટેનો ખંડ
બાથરૂમની સુવિધા
વાસણો ધોવા માટેની જગ્યા
સેમિનાર માટેનો ખંડ
SCVRS હોલમાં પાર્કિંગની સુવિધા ઉપલબદ્ધ છે
SCVRS હોલ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. SCVRS હોલમાં પાર્કિંગની વ્યવસ્થા તથા પાર્ટી પ્લોટની સુવિધા ઉપલબ્ધ છે. તમારા પ્રસંગને યાદગાર બનાવવા માટે આજે જ અમારા હોલને બુક કરો.