લગ્ન પ્રોફાઈલ કઈ રીતે શોધવી?

1.  તમારા એકાઉન્ટમાં લોગીન કર્યા પછી તમારે જમણી બાજુ દર્શાવવામાં આવેલા યુઝર આઇકોન ઉપર તમારા માઉસના એરો ને લઇ જાઓ.

2.  ત્યારપછી નીચે ફોટામાં દર્શાવવામાં આવ્યું છે એમ તમે મેનુ જોઈ શકશો.

3.  ત્યારપછી “લગ્ન પ્રોફાઇલ શોધો” મેનુ ઉપર ક્લિક કરો.

4.  ત્યારપછી નીચે દર્શાવવામાં આવ્યું છે એવું પેજ ખુલશે. આ પેજ ઉપર તમે પ્રોફાઈલ ઉમેરવા માટેનું ફોર્મ જોઈ શકશો. 

5.  આ પેજ ઉપર તમે લગ્ન માટેની તમામ પ્રોફાઈલ જોઈ શકો છો. અહીં તમે ઉપર આપેલા શોધ બોક્સ નો ઉપયોગ કરીને લગ્ન માટેની પ્રોફાઈલ શોધી પણ શકો છો.

6.  નીચે આપેલા ફોટામાં તમે સર્ચ બોક્સ જોઈ શકો છો 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!